બૉલીવુડ એક્ટ્રેસ શિવાંગી વર્માએ ન્યૂ લૂકમાં ફેન્સને મંત્રમુગ્ધ કર્યા
ઓપન કર્લી હેર અને હાઈ હીલ્સ સાથે મિનિમલ મેકઅપનું પરફેક્ટ કમ્બિનેશન.
શૉર્ટ ડ્રેસમાં શિવાંગીએ કર્વી ફિગરને ભવ્ય રીતે ફ્લૉન્ટ કર્યો
ટીવી-બીવી ઔર મેં’, ‘હમારી દીદી’, ‘કન્ટ્રોલ રૂમ’ જેવા શો પણ કર્યા છે.
‘પીચાઈકરન 2’ અને ‘બ્લેક રોઝ’ જેવી ફિલ્મોમાં પણ ઝળકી છે.
ફિટનેસથી લઈને હૉટનેસ સુધી એક્ટ્રેસ ટૉપ પર છે.
સોશિયલ મીડિયા પર શિવાંગી વર્માનો આ લેટેસ્ટ લૂક ખુબ વાયરલ થયો છે