શિવાંગી વર્માના બોલ્ડ લૂકે ફેન્સને ચોંકાવ્યા!
શૉર્ટ ડ્રેસમાં શેર કર્યો બિન્દાસ લુક, ક્લીવેજ ફ્લૉન્ટ કરીને આપી ધમાકેદાર પોઝ
કર્લી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે દેખાઈ રોયલ
ટીવી શોઝમાં અભિનય પછી હવે ફિલ્મી જગતમાં પણ પોતાની છાપ છોડી
‘પીચાઇકરન 2’ અને ‘બ્લેક રોઝ’ જેવી ફિલ્મોમાં કરી છે કામ
હૉટનેસ, ફિટનેસ અને સ્ટાઈલના મામલે ટૉપ ક્લાસ એક્ટ્રેસ
તસવીરો જોઈને ચાહકો કરી રહ્યા છે કમેન્ટ્સની વરસાદ