શિવલીકા ઓબેરોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
– અભિનેત્રીએ તાજેતરમાં બીચ લુકમાં કેટલાક ફોટો શેર કર્યા છે.
–
કેમેરા સામે શિવલીકા વિવિધ પોઝ આપતી જોવા મળી.
ફેન્સને શિવલીકાનો દરેક લુક ખૂબ જ પસંદ આવે છે.
– શિવલીકાએ ફિલ્મમેકર અભિષેક પાઠક સાથે લગ્ન કર્યા છે.
–
શિવલીકાને ફરવાનો ખુબ શોખ છે અને તેનો ઈન્સ્ટાગ્રામ સાક્ષી છે.
1. બીચ લુકમાં તેની આ તસવીરો વાયરલ થઈ રહી છે.