શાઈની દોશીએ વ્હાઈટ સાડીમાં પોતાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

ખુલ્લા વાળ સાથેનો સાદો અને એલિગન્ટ લૂક સાડીની સુંદરતાને વધુ ઉભારતો જોવા મળે છે. 

શાઈની દોશી ભારતીય ટેલિવિઝન જગતમાં અભિનેત્રી અને મોડેલ તરીકે ઓળખાય છે.  

અભિનય અને ગ્લેમરસ સોશિયલ મીડિયા લૂકના કારણે શાઈનીની અલગ ફેન ફોલોઇંગ છે. 

વ્હાઈટ સાડી સાથેનો આ લૂક ટ્રેડિશનલ સ્ટાઇલ અને આધુનિક રજૂઆતનું મિશ્રણ છે.