જાણીતી ટીવી અભિનેત્રી શાઈની દોશી ફરી એકવાર ચર્ચામાં
અભિનેત્રી બ્લેક આઉટફિટમાં આપી રહી છે બોલ્ડ પોઝ
તાજેતરમાં શાઈની દોશીની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે
ચાહકો તેમના લૂક પર ફિદા થઇ ગયા છે
તે સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે
શાઈનીએ ઘણી લોકપ્રિય ટીવી સિરિઝમાં કામ કર્યું છે
સુંદરતા અને સ્ટાઈલના સંયોગથી ફરી એકવાર બનાવી લીધી જગ્યા દિલમાં