ટીવી અભિનેત્રી અને મોડેલ શાઇની દોશીનો વ્હાઇટ આઉટફિટમાં નવો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

શાઇનીએ સફેદ આઉટફિટમાં કેમેરા સામે અલગ-અલગ પોઝ આપીને પોતાની સ્ટાઇલિશ અદા બતાવી. 

એક્ટિંગ અને મોડેલિંગથી ઓળખ બનાવનાર શાઇની દોશી ટીવી જગતના જાણીતા ચહેરાઓમાં સામેલ છે. 

તેની ફિટનેસ અને યુનિક ફેશન સેન્સ સાથેનો સફેદ આઉટફિટ લુક તસવીરોમાં ખાસ જોવા મળ્યો. 

શાઇની દોશીની નવી તસવીરો પર ફેન્સે તેના ગ્લેમરસ અને સ્ટાઇલિશ અંદાજના વખાણ કર્યા.