2 જુલાઈ 1972એ શિમલા, હિમાચલ પ્રદેશમાં આ ઐતિહાસિક કરાર થયો 

ઈન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ કરાર પર હસ્તાક્ષર કર્યા 

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આ કરારની જરૂર પડી હતી 

કાશ્મીરમાં લાઇન ઑફ કંટ્રોલ (LoC) નિર્ધારિત કરવામાં આવી 

બંને દેશોએ શાંતિથી વિવાદ હલ કરવા અને યુદ્ધ ન કરવાનું વચન આપ્યું 

90,000થી વધુ પાકિસ્તાની કેદીઓને ભારતે મુક્ત કર્યા 

શિમલા કરાર આજે પણ ભારત-પાક સંબંધોમાં મહત્વ ધરાવે છે