શહેનાઝ ગીલે ઇન્સ્ટાગ્રામ પર ન્યૂ લૂકથી ફેન્સના દિલ ઘાયલ કર્યા છે
ગૉલ્ડન શૉર્ટ્સ ડ્રેસમાં શહેનાઝ ગીલે હટકે પૉઝ આપ્યા
ઓપન લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો
કેમેરા સામે શહેનાઝ ગીલે ટૉન્ડ લેગ્સ અને સેક્સી ફિગર બતાવ્યુ છે
આ લુક માત્ર સ્ટાઇલિશ જ નથી પણ એકદમ બોલ્ડ અને ગ્લેમરસ વાઇબ આપી રહી છે