મ્યૂઝીક ગર્લ એન્ડ ડાન્સર શેફાલી ઝરીવાલાએ નવા લૂકને કેરી કર્યો છે  

આ વખતે બિકીની પહેરીને શેફાલી ઝરીવાલાએ પૂલમાં હૉટ પૉઝ આપ્યા છે 

શેફાલી ઝરીવાલા સ્વિમિંગ પૂલમાં ગ્રીન લાઇટ કલરની બિકીની પહેરીને ઉતરી હતી  

કેમેરા સામે શેફાલી ઝરીવાલાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કર્યા હતા

'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે