જાળીદાર ડ્રેસમાં શેફાલી જરીવાલાએ હૂસ્નનો જલવો બતાવ્યો છે
નવી તસવીરોમાં 'કાંટા લગા ગર્લ' શેફાલીનો વેસ્ટર્ન આઉટફીટમાં તડકો જોવા મળ્યો છે
શેફાલી જરીવાલાએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે
ન્યૂ ફોટોશૂટમાં શેફાલી જરીવાલા એકદમ કિલર લૂકમાં જોવા મળી રહી છે
ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
બૉલીવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાને સોશિયલ મીડિયા ક્વિન પણ કહેવામાં આવે છે
દરેક તસવીરમાં અભિનેત્રી એક પોઝ બીજા કરતાં વધુ સારા આપી રહી છે