શ્રી દેવીની નાની પુત્રી છે. તાજતેરમાં 4 નવેમ્બરના રોજ તેણે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો
ખુશી કપૂરે શૉર્ટ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
ઇન્ટરનેટ પર ખુશી કપૂરની નવી તસવીરોની ખુબ ધમાલ મચી છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, શૉર્ટ ડ્રેસમાં ખુશી અલગ અંદાજમાં સ્પૉટ થઇ હતી
ખુશી વેલવેટનો જ ડ્રેસ પસંદ કર્યો છે જે ખુબજ ગ્લેમરસ ડ્રેસ છે
ડ્રેસનું ફેબ્રિક કમ્ફર્ટેબલ છે જેમાં ફોર્મ-ફ્લેટરિંગ સિલુએટ તેની ફ્રેમ સાથે કંપ્લીટ કર્યું છે
ડ્રેસમાં એડજસ્ટેબલ સ્ટ્રેપ સાથે સુંદર નેકલાઇન દર્શાવવામાં આવી હતી