શતાવરી પ્રકૃતિએ આપેલી અમૂલ્ય ઔષધિ છે
શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મૂળ હોય છે આથી એને શતાવરી કહે છે
સ્ત્રીઓ માટે શતાવરી એક વરદાન સાબિત થઇ શકે છે
આ સિવાય તેનું સેવન શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે
શતાવરીનું નિયમિત સેવન પ્રજનનના અંગોને સ્વસ્થ બનાવે છે.
સ્નતપાનની સમસ્યામાં કારગર છે શતાવરી
અશક્તિ, અનિદ્રા જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે