શાર્દુલ ઠાકુરની પત્ની મિતાલી તેના પતિના નામ પર નિર્ભર નથી.  

 મિતાલી પારુલકરે ન માત્ર નવો બિઝનેસ શરૂ કર્યો પણ તેને હિટ પણ બનાવ્યો.  

 શાર્દુલની પત્ની મિતાલી પારુલકર બાળપણથી જ કેક બનાવવાની શોખીન છે.  

મિતાલીએ થાણેમાં ‘ઓલ જાઝ બેકરી’ નામની પોતાની બેકરી શરૂ કરી.

મિતાલી પારુલકર અને શાર્દુલ ઠાકુર સ્કૂલથી જ સારા ફ્રેન્ડ હતા.  

2023માં શાર્દુલ ઠાકુરે બાળપણના પ્રેમને પોતાની જીવનસાથી બનાવી હતી.  

મિતાલીએ લક્ઝરી બેકરીના બિઝનેસમાંથી 2થી 3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.