શનાયા કપૂરે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે
જેમાં તેણે ચમકદાર કોકટેલ ડ્રેસ પહેરીને હોટ ફોટોશૂટ કરાવ્યું છે.
શનાયાના કિલર લુકે ચાહકોને દિવાના બનાવી દીધા છે.
બોલિવૂડ એક્ટ્રેસ શનાયા કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
હવે ફરી એકવાર શનાયાનો નવો લૂક વાયરલ થઈ રહ્યો છે.
શનાયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે