શનાયા કપૂર તેના લૂકને લઈ ચર્ચામાં છે  

વાસ્તુના નિયમોનું પાલન કરવુ જોઈએ

સુખી લગ્ન જીવન માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જરુરી છે

બેડરૂમમાં કોમ્પ્યુટર અને ટીવી ન રાખવા જોઈએ

યુદ્ધ દર્શાવતી તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ

બેડ પર બે અલગ-અલગ ગાદલાને બદલે એક જ ગાદલાનો ઉપયોગ કરો

બેડરૂમમાં અરીસો ન હોવો જોઈએ.