સ્કિન ઉંમર વધતાં ઢીલી થવા લાગે છે
કોલેજનને બૂસ્ટ કરે તેવુ ડાઇટ લેવું જરૂરી
આપ શક્કરિયાને ડાયટમાં કરો સામેલ
સ્કિન યંગ રાખવા અખરોટનું નિયમિત કરો સેવન
બ્લુબેરી, ખાટા ફળોને ડાયટમાં કરો સામેલ