શનાયા કપૂરે વ્હાઈટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું
શનાયાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે
કેમેરાની સામે શનાયા કપૂરે આપ્યા કાતિલ પોઝ
શનાયાના લૂક પર ફેન્સ ફિદા થયા છે
વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં કાતિલ પોઝ આપતી જોવા મળી
કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે
શનાયાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે