ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ શમા સિકંદરે તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે. 

તસવીરોમાં તે પિંક ડ્રેસમાં ગ્લેમરસ લુકમાં જોવા મળે છે. 

43 વર્ષની ઉંમરે પણ તેનો આત્મવિશ્વાસ અને ફિટનેસ પ્રશંસનીય છે. 

શમાએ ફિલ્મ, ટીવી અને વેબ સીરિઝમાં સશક્ત અભિનય કર્યો છે. 

તેણીએ 1998માં 'પ્રેમ આગ' ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. 

શમાએ 2022માં જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા હતા. 

હાલમાં શમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકોને જુદા-જુદા લુકથી ચકિત કરતી રહે છે.