શમા સિકંદર તેની ગ્લેમરસ અદા માટે જાણીતી છે
અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે
તે અવાર નવાર પોતાના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે
હાલમાં અભિનેત્રીએ કેટલીક ફોરેન ટૂરની તસવીરો શેર કરી છે
જેમાં અભિનેત્રી બાલીમાં એન્જોય કરી રહી છે
આ તસવીરોમાં શમાનો ગ્લેમરસ લુક જોઈ શકાય છે
ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે