સીરત કપૂર : ટેલેન્ટ અને ગ્લેમરના પરફેક્ટ મિશ્રણ
સીરત કપૂરે પોતાના કરિયરની શરૂઆત ડાન્સ ઈન્સ્ટ્રક્ટર તરીકે કરી હતી.
એશ્લી લોબાની ડાન્સ અકાદમીમાં તે ડાન્સ પ્રશિક્ષક રહી ચુકી છે.
અભિનેત્રીને કોઈ ગોડફાધર વગર સફળતા મળી છે.
સીરતના પિતા હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા.
સીરતના પિતા હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા.
તે પોતાના બોલ્ડ અને બિન્દાસ અંદાજ માટે પણ ખૂબ જાણીતી છે.