આ વખતે રંગબેરંગી સાડીમાં સીરત કપૂરે ક્યૂટ ફોટોશૂટ કરાવ્યુ છે

33 વર્ષીય બૉલ્ડ એક્ટ્રેસ સીરત કપૂરનો જન્મ મુંબઇમાં થયો હતો  

સીરત કપૂર બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં કામ કરી છે

એક્ટિંગની સાથે સીરત મૉડેલિંગ અને કૉરિયોગ્રાફી-ડાન્સ કરે છે

સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી