પ્રિલિમ્સ પાસ કરનારા ઉમેદવારો મેન્સ માટે તૈયારી કરી શકશે, જે 17 નવેમ્બર, 2025ના રોજ યોજાવાની અપેક્ષા છે
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ SBI ક્લાર્ક પ્રિલિમ્સ પરીક્ષા 2025ના પરિણામો જાહેર કર્યા છે.
SBI ક્લાર્ક (જૂનિયર એસોસિએટ્સ) પ્રિલિમરી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો હવે સત્તાવાર પોર્ટલ sbi.bank.in પર તેમના પરિણામો ચકાસી શકે છે.
જૂનિયર એસોસિએટ્સ (ગ્રાહક સહાય અને વેચાણ) ની પોસ્ટ માટેની પ્રારંભિક પરીક્ષા 20, 21 અને 27 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાઈ હતી.
એકવાર SBI PO મેન્સનું પરિણામ જાહેર થયા પછી તમે તેને સત્તાવાર વેબસાઇટ sbi.co.in અથવા sbi.bank.in પર જોઈ શકશો.
SBI Clerk