સયાની ગુપ્તા
ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવી રહી છે
સયાની ગુપ્તાએ શોર્ટ બોડીકોનમાં ફોટોશૂટ કરાવ્યું છે
અભિનેત્રીનું આ ફોટોશૂટ વાયરલ થયું છે
બોડીકોન લૂકમાં સયાની ગુપ્તા ખૂબ જ હોટ લાગી રહી છે
ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે