સરગુન મહેતાનો ટ્રેડિશનલ લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. 

તેણે 2009માં ટેલિવિઝન સિરિયલથી અભિનયની શરૂઆત કરી હતી. 

એક સમયે કપિલ શર્માના શોમાં પણ તે જોવા મળી હતી. 

અભિનેતા રવિ દુબે સાથે લગ્ન કર્યા બાદ બંનેની જોડી ચાહકોમાં લોકપ્રિય છે. 

હાલ સરગુન પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી ઉપરાંત નિર્માતા તરીકે પણ સક્રિય છે.