બોલીવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણીનો સાડી લૂક
કિઆરા અડવાણી સાડીમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગે છે
ચાહકો પણ તેના સાડીના લૂકને પસંદ કરે છે
કિઆરાને પણ સાડી પહેરવી ખૂબ જ પસંદ છે
અભિનેત્રી ઈવેન્ટમાં સાડીમાં જોવા મળે છે
બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી કિઆરા
શાનદાર સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે