સચિન તેંડુલકરની પુત્રી સારા, ફેશન અને ગ્લેમરના મામલે ખુબ આગળ છે

માસ્ટર બ્લાસ્ટરની પુત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

સારા તેંડુલકર તાજેતરમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં ખૂબ વ્યસ્ત છે

સારાએ વ્યસ્ત શેડ્યૂલમાં પણ તેના ફેવરિટ માટે સમય કાઢ્યો હતો

આ ખુશી એની છે કે, તેની 2 બેસ્ટ ફ્રેન્ડે સગાઈ કરી છે, ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરી ખુશી વ્યક્ત કરી 

બંન્નેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, આઈપીએલમાં પણ જોવા મળી ચુકી છે સારા