સારા ગુરપાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી
તે પોતાના ગ્લેમરસ ફોટોથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે
હવે ફરીવાર અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે
આ તસવીરોમાં અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે