સારા અલી ખાન સોશિયલ મીડિયા પર પોતાના લૂક્સ માટે ચર્ચામાં રહે છે. 

તાજેતરમાં તે બ્લેક ઓફ-શોલ્ડર ગાઉનમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. 

તસવીરોમાં સારા કેમેરા સામે હોટ પોઝ આપતી નજરે પડી હતી. 

અભિનેત્રી દરરોજ પોતાનું ફેશન સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયા પર શેર કરે છે. 

સારા અલી ખાને ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યુ કર્યું હતું. 

તાજેતરમાં અભિનેત્રી ‘સ્કાય ફોર્સ’ ફિલ્મમાં જોવા મળી હતી. 

ફેન્સે તેના લૂક અને સ્ટાઈલને ખૂબ જ પસંદગી આપી છે.