સંજિદા શેખ બોલીવૂડ એક્ટ્રેસ છે
હાલમાં જ એક્ટ્રેસ હિરામંડીમાં જોવા મળી
પર્પલ સાડીમાં સંજિદા શેખનો ગોર્જિયસ લૂક વાયરલ
સંજિદાએ સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે
એક્ટ્રેસ સાડી લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે
અભિનેત્રીએ ગ્લેમરસ તસવીરો શેર કરી છે
સાડી લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી