સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

અભિનય કરતા પોતાના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે સંજીદા

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે