દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી સાનિયા  

સાનિયાની તસવીરો પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવતા જોવા મળે છે

સાનિયા અયપ્પન મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે

સાનિયા બિકીની લુકમાં કહેર વર્તાવે છે

 સાનિયા અયપ્પને ક્વીન ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે  

તે ઘણીવાર પોતાની તસવીરો દ્વારા ફેશન ટિપ્સ શેર કરતી જોવા મળે છે