સાનિયા ઈયપ્પનો નવીન ફોટોશૂટ અને ફિલ્મી સફર ચર્ચામાં!
સ્ટાઇલિશ બ્લાઉઝમાં સાનિયા ઈયપ્પનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ
20 એપ્રિલ 2002ના રોજ જન્મેલી સાનિયા તમિલ અને મલયાલમ ફિલ્મોનો લોકપ્રિય ચહેરો છે
'ક્વીન' (2018) અને 'લ્યુસિફર' (2019) જેવી હિટ ફિલ્મો માટે જાણીતી
ફિલ્મફેર સાઉથ અને બે SIIMA એવોર્ડથી સન્માનિત
ટીવીમાં D2 – D4 ડાન્સ શોથી કરિયરની શરૂઆત કરી હતી
2014માં 'બાલ્યકલાસખી' અને 'એપોથેકરી' ફિલ્મોમાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી