સંદીપા ધરનું શિમરી ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ! 

અભિનેત્રી સંદીપા ધરે થાઇ હાઇ સ્લિટ શિમરી ડ્રેસમાં સ્ટનિંગ ફોટોશૂટ કરાવ્યું. 

તસવીરોમાં તેની અદાએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. 

સંદીપાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં જ ફેન્સનું ધ્યાન ખેંચાયું. 

– સુંદર અવતારમાં સંદીપા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. – 

ફોટોશૂટની તસવીરોને લાખો લાઇક્સ અને કમેન્ટ્સ મળી રહ્યાં છે 

વેબ સિરીઝ અને ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે પણ જાણીતિ છે.