સંદીપા ધર વેબ સીરિઝ 'પ્યાર કા પ્રોફેસર'માં જોવા મળી હતી

ફોટોશૂટમાં નેટવાળા ડ્રેસમાં ફિગર ફ્લોન્ટ કરી રહી છે

આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

સંદીપા ધર વેબ સિરીઝ અને ફિલ્મો તેમજ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

સંદીપા ધર છેલ્લે કાગજ ફિલ્મમાં જોવા મળી હતી.