સુંદરતા માટે જાણીતી
બોલિવૂડ એક્ટ્રેસ
વેબ સિરીઝ, ફિલ્મો અને સોશિયલ મીડિયા પર લોકપ્રિય
ગોલ્ડન શિમરી આઉટફિટમાં કર્યુ ફોટોશૂટ
કાર્યક્રમમાં ગ્લેમરસ અંદાજમાં હાજર રહી
તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી
કેમેરા સામે કાતિલ પોઝ આપ્યા
યૂઝર્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી