અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી તસવીરો શેર કરી છે 

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ એક ફેશન આઇકોન છે  

આ લેટેસ્ટ તસવીરોમાં સામંથા રૂથ પ્રભુ વાઈન કલરના આઉટફિટમાં પોઝ આપતી જોવા મળે છે.

નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધા બાદ અભિનેત્રી બોલ્ડ થઇ ગઇ છે

સામંથા રૂથ પ્રભુની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા  

અભિનેત્રી ઘણી વખત ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.