અભિનેત્રી ઝરીન ખાને સાડી લૂકમાં ફરી એકવાર ફેન્સના હોશ ઉડાવ્યા છે

સલમાનની હીરોઇન ઝરીન ખાનનો સાડીમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂક વાયરલ થઇ રહ્યો છે  

ઝરીન ખાને ઘરમાં જ કેમેરા સામે સાડી પહેરીને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે  

લૂકને પુરો કરવા ઝરીન ખાને ઓપન હે, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે 

ઝરીન બોલિવૂડની અભિનેત્રી અને મોડલ છે. તે ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે

હેટ સ્ટોરી 3 થી જ ઝરીન ખાનનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો