સાક્ષી પ્રધાનનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ
ટેલીવિઝન અભિનેત્રી સાક્ષી પ્રધાને ન્યૂ લૂકમાં પોતાની અદાઓથી ફેન્સને ઘાયલ કર્યા છે.
‘નાગિન’ ફેમ સાક્ષી શૉર્ટ્સ અને ઓપન શૉર્ટ હેરમાં અત્યંત આકર્ષક લાગી રહી છે.
હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપથી સાક્ષીએ પોતાનો લૂક એકદમ ક્લાસી બનાવી દીધો છે.
બિગ બોસ 4ની કંટેસ્ટન્ટ રહી ચુકેલી સાક્ષી સ્પ્લિટ્વિલા-2ની વિનર પણ રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર સાક્ષી સતત બિકિની ફોટોઝ પોસ્ટ કરી રહી છે.
ગરમીની ઋતુમાં સાક્ષીના બોલ્ડ ફોટોઝથી સોશિયલ મીડિયા પર ગરમાવો આવી ગયો છે.