સાક્ષી મલિક ફરીવાર તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે. 

નવો ફોટોશૂટ તેણે અનોખી રીતે ફ્રૂટ શોપ પર કરાવ્યો છે. 

કેમેરા સામે તેણે દિલકશ અને બોલ્ડ પોઝ આપ્યા છે. 

નવા લૂકમાં એક્ટ્રેસ ખુબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે. 

ચાહકો તેને "Fruit Queen Look" કહીને કોમેન્ટ્સ કરી રહ્યા છે. 

સાક્ષી મલિક ‘બમ ડિગી ડિગી’ સોંગથી લોકપ્રિય થઈ હતી. 

હવે એક્ટ્રેસ ફેશન વર્લ્ડમાં સતત પોતાની જગ્યા મજબૂત કરતી જઈ રહી છે.