સાક્ષી મલિકે જીમ લુકની ઝલક શેર કરી છે
સાક્ષી મલિકનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી
તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે
સાક્ષી બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે
તે ફેન્સ સાથે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે
તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં અભિનેત્રી જીમ લુકમાં જોવા મળી રહી છે