સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે

સાક્ષી મલિકનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી

તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે

સાક્ષી બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે

તે ફેન્સ સાથે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે