સાબુદાણા ખીચડી રેસીપી, ટેસ્ટી ફરાળી વાનગી
સાબુદાણા ખીચડી રેસીપી ફરાળી વાનગીમાં સાબુદાણા ખીચડી સૌથી ફેમસ ડીશ છે.
ઘણા લોકોને સાબુદાણા ખીચડી ખાવી ગમે છે પરંતુ રેસીપી જાણતા ન હોવાથી બજારમાંથી લાવે છે
તમે પણ બજાર જેવી ટેસ્ટી સાબુદાણા ખીચડી ઘરે બનાવી શકો છો
સાબુદાણા ખીચડી સામગ્રી સાબુદાણા, શેકેલી સીંગનો ભુક્કો, દાડમના દાણા, બાફેલા બટેકા, લીલા મરચા, કોથમીર, ફરાળી મીઠું, લીબુનો રસ, જીરું, તેલ
સાબુદાણા ખીચડી રેસીપી સાબુદાણા ખીચડી બનાવવા સૌથી પહેલા સાબુદાણા પાણીમાં 10 મિનિટ પલાળી રાખો, હવે પાણી કાઢી એક વાસણમાં સાબુદાણાને 4 થી 6 કલાક રાખી મૂકો
સાબુદાણા ખીચડી રેસીપી હવે કુકરમાં બટાકા બાફી લો અને કાચી સીંગ શેકીને ભુક્કો કરી લો, તમારા સ્વાદ અનુસાર લીલા મરચા ખાંડીને તૈયાર રાખો