રૂમા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
તેમના ઈન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
તાજેતરમાં રુમાએ બીચ લુકમાં કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી.
આ તસવીરો વાયરલ થઈ રહી છે અને ચાહકો દિલથી વખાણી રહ્યા છે.
ફેન્સ કોમેન્ટ્સ અને લાઈકનો વરસાદ કરી રહ્યા છે.
કેમેરા સામે રૂમાએ અલગ અલગ પોઝ આપ્યા છે.
રૂમા શર્મા તેમના બેબાક અંદાજ માટે જાણીતી છે.