એક્ટ્રેસ અને મૉડલ રૂમા શર્માએ હાલમાં ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

આ વખતે રૂમાએ સાડીમાં ક્લિવેજ ફ્લૉન્ટ કરી છે અને ફેન્સ પાગલ થયા છે  

ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો લગાવ્યો તડકો

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી