રુહાણી શર્માએ ટૂ પીસમાં બૉલ્ડનેસનો તડકો લગાવ્યો
કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને અભિનેત્રીએ કેરી કર્યો છે
અભિનેત્રી રૂહાની શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
રૂહાની શર્મા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે
ચંદીગઢ અને દિલ્હીમાં ઉછરેલી રૂહાનીએ પંજાબી મ્યુઝિક વીડિયોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી