મરાઠી એક્ટ્રેસ રૂચિરા જાધવે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે
રૂચિરાએ સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
ફોટોશૂટમાં રૂચિરાનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
રૂચિરા ટીવી સીરિયલ Majhya Navaryachi Bayko માટે જાણીતી છે.
તેણે 2018માં ફિલ્મ Sobatથી કરિયરની શરૂઆત કરી હતી