રૂબિના દિલૈક ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ છે.
રૂબિનાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે
રૂબિનાએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે
રૂબિના સાડીમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
Rubina Dilaikએ કરિયરની શરઆત વર્ષ 2008માં ટીવી શો 'છોટી બહુ'થી કરી હતી.