રુબિના દિલૈક ટીવી જગતની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. 

તેણીએ 'છોટી બહુ' સિરીયલથી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. 

રાધિકા વહુના પાત્રમાં દર્શકોનું દિલ જીતી લીધું હતું. 

હાલમાં રુબિના યેલો બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ લૂકમાં જોવા મળી. 

સોશિયલ મીડિયા પર રુબિનાના લુકની ચર્ચા થઈ રહી છે. 

ટીવી ડેબ્યૂ પહેલાં રુબિના મિસ શિમલા અને મિસ ઈન્ડિયા રહી ચુકી છે. 

ફેન્સ આજે પણ રુબિનાના દરેક લૂક પર ફિદા થાય છે.