રુબિના દિલૈક: નાના પડદા પર ચમકતું તારું
યેલ્લો-બ્લેક ડ્રેસમાં આપ્યો ગ્લેમરસ લુક
'છોટી બહુ' સિરિયલથી ટીવી પર કર્યું ડેબ્યૂ
રાધિકા વહુના પાત્રથી બધાના દિલ જીત્યા
ડેબ્યૂ પહેલાં ‘મિસ શિમલા 2006’ અને ‘મિસ ઈન્ડિયા 2008’નો ટાઇટલ જીત્યો
સોશિયલ મીડિયા પર પણ છે દમદાર ફોલોઈંગ
રુબિનાની સુંદરતા અને ટેલેન્ટે ચાહકોને બનાવી દીધા દિવાના