રોશની વાલિયાએ બોડીકોન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
રોશની વાલિયાના નવા લૂકે આગ લગાવી છે
રોશની નવા ફોટોશૂટમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
ફેન્સ તેનું બોલ્ડ ફિગર જોઈ દંગ રહી ગયા
રોશની વાલિયા કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી